નિર્ગમન ૩૯:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ પછી તેઓએ હારુન અને તેના દીકરાઓ માટે બારીક શણના ઝભ્ભા વણીને બનાવ્યા.+ ૨૮ તેઓએ બારીક શણની પાઘડી,+ બારીક શણના સાફા,+ બારીક કાંતેલા શણના જાંઘિયા+ બનાવ્યાં. નિર્ગમન ૩૯:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ છેલ્લે તેઓએ ચોખ્ખા સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની* બનાવી. એના પર મહોરની જેમ આ કોતરણી કરી હતી: “યહોવા પવિત્ર છે.”+ ૩૧ એ પટ્ટીને તેઓએ ભૂરી દોરીથી પાઘડીના આગળના ભાગમાં બાંધી. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું. લેવીય ૮:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી તેના માથા પર પાઘડી+ મૂકી અને એના પર સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની*+ મૂકી. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૨૭ પછી તેઓએ હારુન અને તેના દીકરાઓ માટે બારીક શણના ઝભ્ભા વણીને બનાવ્યા.+ ૨૮ તેઓએ બારીક શણની પાઘડી,+ બારીક શણના સાફા,+ બારીક કાંતેલા શણના જાંઘિયા+ બનાવ્યાં.
૩૦ છેલ્લે તેઓએ ચોખ્ખા સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની* બનાવી. એના પર મહોરની જેમ આ કોતરણી કરી હતી: “યહોવા પવિત્ર છે.”+ ૩૧ એ પટ્ટીને તેઓએ ભૂરી દોરીથી પાઘડીના આગળના ભાગમાં બાંધી. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.
૯ પછી તેના માથા પર પાઘડી+ મૂકી અને એના પર સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની*+ મૂકી. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.