-
નિર્ગમન ૪૦:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ પછી વાદળે મુલાકાતમંડપને ઢાંકી દીધો અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો.+
-
-
ગણના ૧૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ પછી યહોવા વાદળના સ્તંભમાં નીચે ઊતર્યા+ અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુન અને મરિયમને બોલાવ્યાં. તેઓ બંને આગળ આવ્યાં.
-
-
૧ રાજાઓ ૮:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ વાદળને લીધે યાજકો સેવા કરવા માટે ઊભા રહી શક્યા નહિ, કારણ કે યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+
-