-
નિર્ગમન ૪૦:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ મૂસા મુલાકાતમંડપની અંદર જઈ શક્યો નહિ, કેમ કે ત્યાં વાદળ છવાયેલું હતું અને મંડપ યહોવાના ગૌરવથી ભરાઈ ગયો હતો.+
-
-
હઝકિયેલ ૪૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પછી યહોવાનું ગૌરવ પૂર્વ તરફના દરવાજાથી મંદિરની અંદર ગયું.+
-