-
લેવીય ૧૬:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “પછી તે યહોવા આગળ મૂકેલી વેદી પાસે આવીને+ એ વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તે આખલાનું અને બકરાનું થોડું લોહી લઈને વેદીની ચારે બાજુનાં શિંગડાં પર લગાવે. ૧૯ વધુમાં, તે આંગળીથી થોડું લોહી લઈને વેદી પર સાત વાર છાંટે અને ઇઝરાયેલીઓએ કરેલાં અશુદ્ધ કામોથી વેદીને શુદ્ધ અને પવિત્ર કરે.
-