-
નિર્ગમન ૨૮:૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ “તું બારીક શણનો ચોકડીવાળો ઝભ્ભો વણીને બનાવ. તેમ જ, બારીક શણની પાઘડી અને ગૂંથેલો કમરપટ્ટો બનાવ.+
-
-
હઝકિયેલ ૪૪:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “‘તેઓ અંદરના આંગણાના દરવાજાઓમાં આવે ત્યારે, શણનાં કપડાં પહેરે.+ તેઓ અંદરના આંગણાના દરવાજાએ કે એની અંદર સેવા આપે ત્યારે, ઊનનાં કોઈ કપડાં પહેરે નહિ.
-