-
લેવીય ૧૦:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “તમે કેમ પવિત્ર જગ્યાએ પાપ-અર્પણનું માંસ ખાધું નહિ?+ એ ખૂબ પવિત્ર છે અને એ તમને આપવામાં આવ્યું છે, જેથી તમે ઇઝરાયેલીઓના અપરાધો દૂર કરી શકો અને યહોવા આગળ તેઓ માટે પ્રાયશ્ચિત્ત કરી શકો.
-