-
નિર્ગમન ૨૯:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ યાજકો તરીકે હારુન અને તેના દીકરાઓને નિયુક્ત કરતી વખતે અર્પણ કરેલા ઘેટાના આ ભાગોને તું પવિત્ર કર: હલાવવાના અર્પણમાં ચઢાવેલો છાતીનો ભાગ અને પવિત્ર અર્પણમાં ચઢાવેલો પગ.+ ૨૮ એ પવિત્ર હિસ્સો છે અને એ હારુન અને તેના દીકરાઓને આપવામાં આવે. ઇઝરાયેલીઓ માટે આજ્ઞા છે કે એ હિસ્સો હંમેશાં તેઓને આપે. ઇઝરાયેલીઓએ ચઢાવેલા શાંતિ-અર્પણમાંથી એ પવિત્ર હિસ્સો યહોવા માટે છે.+
-