-
લેવીય ૧૮:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ જે ઇજિપ્ત દેશમાં તમે રહેતા હતા, ત્યાંના લોકોની જેમ વર્તશો નહિ. જે કનાન દેશમાં હું તમને લઈ જઈ રહ્યો છું,+ ત્યાંના લોકોના જેવાં કામો પણ કરશો નહિ. તમે તેઓના રીતરિવાજો પાળશો નહિ.
-
-
પુનર્નિયમ ૧૮:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે એમાં તમે જાઓ ત્યારે, ત્યાં રહેતી પ્રજાઓ જેવાં ધિક્કારને લાયક કામો કરશો નહિ.+
-