લેવીય ૧૧:૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ હું યહોવા તમારો ઈશ્વર છું.+ તમે શુદ્ધ અને પવિત્ર થાઓ,+ કેમ કે હું પવિત્ર છું.+ પૃથ્વી પર ઝુંડમાં રહેતા કોઈ પણ પ્રાણીથી* પોતાને અશુદ્ધ ન કરો. યશાયા ૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+ તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.” ૧ પિતર ૧:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+ ૧૬ જેમ લખેલું છે: “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”+ પ્રકટીકરણ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+
૪૪ હું યહોવા તમારો ઈશ્વર છું.+ તમે શુદ્ધ અને પવિત્ર થાઓ,+ કેમ કે હું પવિત્ર છું.+ પૃથ્વી પર ઝુંડમાં રહેતા કોઈ પણ પ્રાણીથી* પોતાને અશુદ્ધ ન કરો.
૩ તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+ તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.”
૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+ ૧૬ જેમ લખેલું છે: “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”+
૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+