અયૂબ ૩૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેથી બારાકેલ બૂઝીના દીકરા અલીહૂએ કહ્યું: “ઉંમરમાં તમે મારાથી મોટા છો,+હું તો ઘણો નાનો છું. એટલે હું ચૂપ રહ્યો+અને જે જાણું છું એ કહેવાની હિંમત કરી નહિ. નીતિવચનો ૨૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તને જન્મ આપનાર તારા પિતાનું સાંભળઅને તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.+ ૧ તિમોથી ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે.
૬ તેથી બારાકેલ બૂઝીના દીકરા અલીહૂએ કહ્યું: “ઉંમરમાં તમે મારાથી મોટા છો,+હું તો ઘણો નાનો છું. એટલે હું ચૂપ રહ્યો+અને જે જાણું છું એ કહેવાની હિંમત કરી નહિ.
૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે.