-
લેવીય ૧૬:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “પછી તે યહોવા આગળ મૂકેલી વેદી પાસે આવીને+ એ વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તે આખલાનું અને બકરાનું થોડું લોહી લઈને વેદીની ચારે બાજુનાં શિંગડાં પર લગાવે.
-