લેવીય ૨૫:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ તમે એ ઇઝરાયેલી સાથે ક્રૂર રીતે ન વર્તો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો.+ નીતિવચનો ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+ મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+ નીતિવચનો ૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+ હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+
૧૩ યહોવાનો ડર એટલે દુષ્ટતાનો ધિક્કાર કરવો.+ હું અભિમાન, ઘમંડ,+ દુષ્ટ માર્ગો અને જૂઠી વાતોને ધિક્કારું છું.+