-
લેવીય ૯:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હારુન તરત જ વેદી પાસે આવ્યો અને તેણે પાપ-અર્પણનો વાછરડો કાપ્યો, જે તેનાં પોતાનાં પાપ માટે હતો.+
-
-
લેવીય ૯:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તેણે પાપ-અર્પણના પ્રાણીની ચરબી, બંને મૂત્રપિંડ અને કલેજા ઉપરની ચરબી લઈને વેદી પર આગમાં ચઢાવ્યાં. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી,+ એ પ્રમાણે જ હારુને કર્યું.
-