પુનર્નિયમ ૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેમણે પોતાનો કરાર,*+ એટલે કે દસ આજ્ઞાઓ*+ તમને જણાવી અને એ પાળવાનો તમને હુકમ કર્યો. તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખી.+ યર્મિયા ૧૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તમારા નામને લીધે અમને ત્યજી દેશો નહિ.+ તમારી ભવ્ય રાજગાદીને ધિક્કારશો નહિ. તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો, એને તોડશો નહિ.+
૧૩ તેમણે પોતાનો કરાર,*+ એટલે કે દસ આજ્ઞાઓ*+ તમને જણાવી અને એ પાળવાનો તમને હુકમ કર્યો. તેમણે એ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખી.+
૨૧ તમારા નામને લીધે અમને ત્યજી દેશો નહિ.+ તમારી ભવ્ય રાજગાદીને ધિક્કારશો નહિ. તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો, એને તોડશો નહિ.+