નિર્ગમન ૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ કોરાહના દીકરાઓ આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ.+ એ કોરાહીઓનાં કુટુંબો હતાં.+