યહોશુઆ ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો. યહોશુઆ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ આક્રાબ્બીમના ચઢાણથી દક્ષિણમાં ઝીનના વિસ્તાર સુધી ફેલાયેલી હતી.+ પછી દક્ષિણે ઉપર કાદેશ-બાર્નેઆ+ અને હેસરોન થઈને છેક આદ્દાર સુધી જઈને કાર્કા તરફ વળતી હતી.
૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો.
૩ એ આક્રાબ્બીમના ચઢાણથી દક્ષિણમાં ઝીનના વિસ્તાર સુધી ફેલાયેલી હતી.+ પછી દક્ષિણે ઉપર કાદેશ-બાર્નેઆ+ અને હેસરોન થઈને છેક આદ્દાર સુધી જઈને કાર્કા તરફ વળતી હતી.