ગણના ૩૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એ સરહદ આક્રાબ્બીમના ચઢાણની+ દક્ષિણેથી વળીને ઝીન સુધી પહોંચશે અને કાદેશ-બાર્નેઆની+ દક્ષિણ સુધી જશે. ત્યાંથી એ હસાર-આદ્દાર+ થઈને છેક આસ્મોન સુધી પહોંચશે.
૪ એ સરહદ આક્રાબ્બીમના ચઢાણની+ દક્ષિણેથી વળીને ઝીન સુધી પહોંચશે અને કાદેશ-બાર્નેઆની+ દક્ષિણ સુધી જશે. ત્યાંથી એ હસાર-આદ્દાર+ થઈને છેક આસ્મોન સુધી પહોંચશે.