-
પુનર્નિયમ ૩:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ રૂબેનીઓ અને ગાદીઓને+ મેં આ વિસ્તાર આપ્યો: ગિલયાદથી લઈને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ (એ ખીણનો વચ્ચેનો ભાગ એની સરહદ છે); છેક યાબ્બોકની ખીણ સુધીનો પ્રદેશ, જે આમ્મોનીઓની સરહદ છે; ૧૭ તેમ જ, અરાબાહ, યર્દન અને યર્દનના કિનારા સુધીનો પ્રદેશ, એટલે કે કિન્નેરેથથી અરાબાહના સમુદ્ર સુધી. અરાબાહનો સમુદ્ર, એટલે કે ખારો સમુદ્ર* પૂર્વ તરફ પિસ્ગાહના ઢોળાવની તળેટીએ આવેલો છે.+
-