-
પુનર્નિયમ ૧૯:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ “જો તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ પ્રમાણે તમારી સરહદ વધારે અને તમારા બાપદાદાઓને આપેલા વચન પ્રમાણે તમને આખો દેશ આપે,+ ૯ તો પેલાં ત્રણ શહેરો ઉપરાંત તમે બીજાં ત્રણ શહેરો અલગ કરજો.+ હું આજે તમને જે બધી આજ્ઞાઓ આપું છું એ જો તમે પૂરી નિષ્ઠાથી પાળશો, યહોવા તમારા ઈશ્વરને પ્રેમ કરશો અને તેમના સર્વ માર્ગોમાં ચાલશો,+ તો જ ઈશ્વર તમને એ દેશ આપશે અને એની સરહદો વધારશે.
-