૩૩ તે ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “મારો પતિ મને પ્રેમ કરતો નથી. યહોવાએ મારી એ ફરિયાદ સાંભળીને મને આ દીકરો આપ્યો છે.” એટલે તેણે તેનું નામ શિમયોન* પાડ્યું.+
૧૨ એ પછી શિમયોન કુળ છાવણી નાખે. શિમયોનના દીકરાઓનો મુખી શલુમીએલ છે,+ જે સૂરીશાદ્દાયનો દીકરો છે. ૧૩ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૫૯,૩૦૦ છે.+