લેવીય ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યાજક એ અનાજ-અર્પણમાંથી થોડું લે અને વેદી પર યાદગીરી તરીકે+ એને આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+
૯ યાજક એ અનાજ-અર્પણમાંથી થોડું લે અને વેદી પર યાદગીરી તરીકે+ એને આગમાં ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+