-
લેવીય ૧૬:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ જે માણસ એ બધું બાળે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. પછી તે છાવણીમાં આવી શકે.
-
-
ગણના ૧૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ પછી યાજક પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. ત્યાર બાદ, તે છાવણીમાં આવી શકે; પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
-