-
ગણના ૮:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તું તેઓને આ રીતે શુદ્ધ કર: તું તેઓ પર પાપથી શુદ્ધ કરનાર પાણી છાંટ. તેઓ અસ્ત્રાથી પોતાના આખા શરીરના વાળ ઉતારે, પોતાનાં કપડાં ધૂએ અને પોતાને શુદ્ધ કરે.+
-