લેવીય ૭:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જો કોઈ માણસ અશુદ્ધ વ્યક્તિને,+ અશુદ્ધ પ્રાણીને+ અથવા અશુદ્ધ અને ધિક્કારને લાયક વસ્તુને+ અડકે અને પછી યહોવાને ચઢાવેલા શાંતિ-અર્પણનું માંસ ખાય, તો તેને મારી નાખો.’” પુનર્નિયમ ૧૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંમાંથી+ તમારા ઈશ્વર યહોવાને પાસ્ખાનું બલિદાન ચઢાવો.+
૨૧ જો કોઈ માણસ અશુદ્ધ વ્યક્તિને,+ અશુદ્ધ પ્રાણીને+ અથવા અશુદ્ધ અને ધિક્કારને લાયક વસ્તુને+ અડકે અને પછી યહોવાને ચઢાવેલા શાંતિ-અર્પણનું માંસ ખાય, તો તેને મારી નાખો.’”
૨ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંમાંથી+ તમારા ઈશ્વર યહોવાને પાસ્ખાનું બલિદાન ચઢાવો.+