-
ગણના ૯:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યહોવાના હુકમ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખતા અને યહોવાના હુકમ પ્રમાણે તેઓ આગળ વધતા. યહોવાએ મૂસા દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞાઓ પાળી.
-