૧ કોરીંથીઓ ૧૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આ બધું આપણા માટે દાખલારૂપ છે, જેથી તેઓની જેમ આપણે ખરાબ કામોની ઇચ્છા ન રાખીએ.+ ૧ કોરીંથીઓ ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ આપણે કચકચ કરનારા ન બનીએ, જેમ તેઓમાંથી અમુકે કચકચ કરી+ અને દૂત* દ્વારા માર્યા ગયા.+