ગણના ૧૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+ ગણના ૧૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+
૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+
૩૪ તેથી તેઓએ એ જગ્યાનું નામ કિબ્રોથ-હાત્તાવાહ*+ પાડ્યું, કેમ કે ત્યાં તેઓએ એ લોકોને દફનાવ્યા હતા, જેઓ ખોરાક માટે લાલચુ બન્યા હતા.+