-
ગીતશાસ્ત્ર ૭૮:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તેઓએ પોતાની લાલસા પ્રમાણે ખાવાનું માંગી માંગીને,
પોતાનાં મનમાં ઈશ્વરની કસોટી કરી.+
-
-
ગીતશાસ્ત્ર ૭૮:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ કારણ, તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ,+
તે બચાવશે એવો ભરોસો રાખ્યો નહિ.
-