ગણના ૧૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+ પુનર્નિયમ ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “તમે તાબએરાહમાં,+ માસ્સાહમાં+ અને કિબ્રોથ-હાત્તાવાહમાં+ પણ યહોવાને ગુસ્સે કર્યા હતા. ૧ કોરીંથીઓ ૧૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ આ બધું આપણા માટે દાખલારૂપ છે, જેથી તેઓની જેમ આપણે ખરાબ કામોની ઇચ્છા ન રાખીએ.+
૪ હવે ઇઝરાયેલીઓની સાથે બીજા લોકોનું* મોટું ટોળું+ પણ હતું. તેઓ સારું સારું ખાવાની લાલસા કરવા લાગ્યા+ અને ઇઝરાયેલીઓ પણ તેઓ સાથે જોડાઈને રોદણાં રડવા લાગ્યા: “અમને ખાવા માટે માંસ કોણ આપશે?+