-
ગણના ૧૮:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ “લેવીના દીકરાઓ મુલાકાતમંડપમાં જે સેવા કરે છે, એના બદલામાં મેં તેઓને ઇઝરાયેલની દરેક વસ્તુનો દસમો ભાગ+ વારસા તરીકે આપ્યો છે.
-
-
પુનર્નિયમ ૧૨:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પણ ધ્યાન રાખજો, તમે તમારા દેશમાં રહો ત્યાં સુધી લેવીઓને ભૂલતા નહિ.+
-