નિર્ગમન ૩૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને+ કહ્યું: “હે યહોવા, તમે જ મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તો હવે શા માટે તમે તેઓ પર આટલા બધા ગુસ્સે ભરાયા છો?+
૧૧ પછી મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને+ કહ્યું: “હે યહોવા, તમે જ મોટા પરાક્રમથી અને શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તો હવે શા માટે તમે તેઓ પર આટલા બધા ગુસ્સે ભરાયા છો?+