-
ગણના ૨૧:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તેઓ ત્યાંથી નીકળ્યા અને આર્નોનના વિસ્તારમાં છાવણી નાખી.+ એ વિસ્તાર એ વેરાન પ્રદેશમાં છે, જે અમોરીઓની સરહદથી શરૂ થાય છે. આર્નોન તો મોઆબની સરહદ છે તેમજ મોઆબ અને અમોરીઓના દેશની વચ્ચે આવેલું છે.
-
-
પુનર્નિયમ ૩:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ રૂબેનીઓ અને ગાદીઓને+ મેં આ વિસ્તાર આપ્યો: ગિલયાદથી લઈને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ (એ ખીણનો વચ્ચેનો ભાગ એની સરહદ છે); છેક યાબ્બોકની ખીણ સુધીનો પ્રદેશ, જે આમ્મોનીઓની સરહદ છે;
-