ગીતશાસ્ત્ર ૧૦૬:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,એ રોગચાળો બંધ થયો.+ ૩૧ એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,હા, કાયમ માટે નેક ગણાયો.+
૩૦ પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,એ રોગચાળો બંધ થયો.+ ૩૧ એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,હા, કાયમ માટે નેક ગણાયો.+