યહોશુઆ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હિંમતવાન અને બળવાન થા.+ તું જ આ લોકોને એ દેશનો વારસો અપાવીશ, જે આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ગીતશાસ્ત્ર ૨૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યહોવામાં આશા રાખો.+ હિંમત રાખો અને મન મક્કમ કરો.+ હા, યહોવામાં આશા રાખો. ગીતશાસ્ત્ર ૧૧૮:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.+ માણસ મને શું કરી લેવાનો?+
૬ હિંમતવાન અને બળવાન થા.+ તું જ આ લોકોને એ દેશનો વારસો અપાવીશ, જે આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+