નિર્ગમન ૨૦:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ “તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો.+ પુનર્નિયમ ૨૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*) યશાયા ૪૦:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ઈશ્વરની સરખામણી કોની સાથે કરશો?+ તે કોના જેવા દેખાય છે?+ પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ “આપણે ઈશ્વરનાં બાળકો હોવાથી,+ એમ ન વિચારવું જોઈએ કે ઈશ્વર સોના કે ચાંદી કે પથ્થરથી બનેલી કોઈ વસ્તુ જેવા છે. તે માણસોની કલ્પનાથી ઘડેલી કોઈ વસ્તુ જેવા નથી.+ ૧ કોરીંથીઓ ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મારા વહાલા દોસ્તો, મૂર્તિપૂજાથી દૂર રહો.+
૪ “તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવો. ઉપર આકાશમાંની, નીચે પૃથ્વી પરની અને પાણીમાંની કોઈ પણ વસ્તુ કે એના આકારની પ્રતિમા ન બનાવો.+
૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*)
૨૯ “આપણે ઈશ્વરનાં બાળકો હોવાથી,+ એમ ન વિચારવું જોઈએ કે ઈશ્વર સોના કે ચાંદી કે પથ્થરથી બનેલી કોઈ વસ્તુ જેવા છે. તે માણસોની કલ્પનાથી ઘડેલી કોઈ વસ્તુ જેવા નથી.+