નીતિવચનો ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મારા પિતાએ મને શીખવ્યું અને કહ્યું: “બેટા, મારી વાતો તારા દિલ પર છાપી લે.+ મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે.+ નીતિવચનો ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે,+મારી શીખવેલી વાતોને આંખની કીકીની જેમ સાચવી રાખ. સભાશિક્ષક ૧૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર* રાખવો+ અને તેમની આજ્ઞાઓ પાળવી,+ એ જ માણસની ફરજ છે.+ યશાયા ૪૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું!+ જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે+ અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!+ ૧ યોહાન ૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ+ અને તેમની આજ્ઞાઓ ભારે નથી.+
૪ મારા પિતાએ મને શીખવ્યું અને કહ્યું: “બેટા, મારી વાતો તારા દિલ પર છાપી લે.+ મારી આજ્ઞાઓ પાળ અને જીવતો રહે.+
૧૩ બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર* રાખવો+ અને તેમની આજ્ઞાઓ પાળવી,+ એ જ માણસની ફરજ છે.+
૧૮ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું!+ જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે+ અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!+