અયૂબ ૨૮:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ પછી તેમણે માણસને કહ્યું: ‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+ ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવાનો ડર રાખવો એ બુદ્ધિની શરૂઆત છે.+ ש [સીન] તેમના આદેશો પાળનારા બધા સમજદારી બતાવે છે.+ ת [તાવ] કાયમ માટે તેમની સ્તુતિ થાઓ! નીતિવચનો ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+ મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+
૨૮ પછી તેમણે માણસને કહ્યું: ‘જો! યહોવાનો ડર* રાખવો એ બુદ્ધિ છે,+અને દુષ્ટતાથી દૂર રહેવું એ સમજણ છે.’”+
૧૦ યહોવાનો ડર રાખવો એ બુદ્ધિની શરૂઆત છે.+ ש [સીન] તેમના આદેશો પાળનારા બધા સમજદારી બતાવે છે.+ ת [તાવ] કાયમ માટે તેમની સ્તુતિ થાઓ!