-
પુનર્નિયમ ૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ “હે ઇઝરાયેલીઓ, જે નિયમો અને કાયદા-કાનૂન હું તમને શીખવું છું, એ ધ્યાનથી સાંભળો અને એનું પાલન કરો, જેથી તમે જીવતા રહો+ અને જઈને એ દેશને કબજે કરો, જે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા તમને આપી રહ્યા છે.
-