પુનર્નિયમ ૧૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે. યહોશુઆ ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તું જીવશે ત્યાં સુધી તારી સામે કોઈ ટકી શકશે નહિ.+ હું જેમ મૂસા સાથે હતો, તેમ તારી સાથે પણ રહીશ.+ હું તને ત્યજી દઈશ નહિ કે છોડી દઈશ નહિ.+ રોમનો ૮:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ આ બધા વિશે આપણે શું કહીશું? જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?+
૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.
૫ તું જીવશે ત્યાં સુધી તારી સામે કોઈ ટકી શકશે નહિ.+ હું જેમ મૂસા સાથે હતો, તેમ તારી સાથે પણ રહીશ.+ હું તને ત્યજી દઈશ નહિ કે છોડી દઈશ નહિ.+