પુનર્નિયમ ૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+ પુનર્નિયમ ૧૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.
૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+
૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.