-
પુનર્નિયમ ૧૨:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ તમે એ રીતે યહોવા તમારા ઈશ્વરની ભક્તિ ન કરો, કેમ કે એ પ્રજાઓ પોતાના દેવો માટે એવાં કામો કરે છે, જેને યહોવા ધિક્કારે છે. અરે, તેઓ તો પોતાનાં દીકરા-દીકરીઓને તેઓના દેવો આગળ આગમાં હોમી દે છે.+
-
-
પુનર્નિયમ ૧૮:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશ આપે છે એમાં તમે જાઓ ત્યારે, ત્યાં રહેતી પ્રજાઓ જેવાં ધિક્કારને લાયક કામો કરશો નહિ.+
-
-
પુનર્નિયમ ૧૮:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.
-