યહોશુઆ ૨૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એટલું જ કે યહોવાના સેવક મૂસાએ આપેલી આજ્ઞાઓ અને નિયમો પાળવાનું કદી ચૂકતા નહિ.+ તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખજો,+ હંમેશાં તેમના માર્ગે ચાલજો,+ તેમની આજ્ઞાઓ પાળજો,+ તેમને વળગી રહેજો,+ તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી+ તેમની ભક્તિ કરજો.”+
૫ એટલું જ કે યહોવાના સેવક મૂસાએ આપેલી આજ્ઞાઓ અને નિયમો પાળવાનું કદી ચૂકતા નહિ.+ તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખજો,+ હંમેશાં તેમના માર્ગે ચાલજો,+ તેમની આજ્ઞાઓ પાળજો,+ તેમને વળગી રહેજો,+ તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી+ તેમની ભક્તિ કરજો.”+