-
લેવીય ૨૦:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ “‘મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવા અથવા ભવિષ્ય ભાખનાર સ્ત્રી કે પુરુષને ચોક્કસ મારી નાખો.+ લોકો એ સ્ત્રી કે પુરુષને પથ્થરે મારી નાખે. તેનું લોહી તેને માથે.’”
-