યહોશુઆ ૬:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વિનાશને લાયક વસ્તુઓથી દૂર રહો,+ એમ ન થાય કે એમાંની કોઈ વસ્તુ લેવા તમે લલચાઈ જાઓ અને એ લઈ લો.+ જો તમે એમ કરશો, તો ઇઝરાયેલની છાવણી પર આફત લાવશો* અને છાવણી વિનાશને લાયક ઠરશે.+
૧૮ વિનાશને લાયક વસ્તુઓથી દૂર રહો,+ એમ ન થાય કે એમાંની કોઈ વસ્તુ લેવા તમે લલચાઈ જાઓ અને એ લઈ લો.+ જો તમે એમ કરશો, તો ઇઝરાયેલની છાવણી પર આફત લાવશો* અને છાવણી વિનાશને લાયક ઠરશે.+