નીતિવચનો ૨૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જે માણસ ગરીબનો પોકાર સાંભળીને કાન બંધ કરે છે,તે માણસનો પણ પોકાર સાંભળવામાં નહિ આવે.+ યાકૂબ ૨:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં ન હોય* અને દિવસ માટે પૂરતું ખાવાનું ન હોય, ૧૬ તોપણ તમારામાંથી કોઈક તેને કહે કે, “જા, ચિંતા ન કર, સારાં કપડાં પહેર અને પેટ ભરીને ખા,” પણ તેની જીવન જરૂરિયાત પૂરી ન પાડે તો એનો શો ફાયદો?+ ૧ યોહાન ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ જેની પાસે આ દુનિયાની માલ-મિલકત હોય અને તે જુએ કે તેના ભાઈને જરૂર છે, છતાં તેને દયા ન બતાવે તો કઈ રીતે કહી શકાય કે તે ઈશ્વરને પ્રેમ કરે છે?+
૧૫ જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં ન હોય* અને દિવસ માટે પૂરતું ખાવાનું ન હોય, ૧૬ તોપણ તમારામાંથી કોઈક તેને કહે કે, “જા, ચિંતા ન કર, સારાં કપડાં પહેર અને પેટ ભરીને ખા,” પણ તેની જીવન જરૂરિયાત પૂરી ન પાડે તો એનો શો ફાયદો?+
૧૭ પણ જેની પાસે આ દુનિયાની માલ-મિલકત હોય અને તે જુએ કે તેના ભાઈને જરૂર છે, છતાં તેને દયા ન બતાવે તો કઈ રીતે કહી શકાય કે તે ઈશ્વરને પ્રેમ કરે છે?+