રોમનો ૧૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જેમ દિવસે બધાના દેખતાં લોકો વર્તે છે, તેમ ચાલો આપણે સારી રીતે વર્તીએ.+ આપણે બેફામ મિજબાનીઓ* ન કરીએ, દારૂડિયા ન બનીએ, વ્યભિચાર અને બેશરમ કામો* ન કરીએ,+ ઝઘડા અને ઈર્ષા ન કરીએ.+ ૧ કોરીંથીઓ ૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+ એફેસીઓ ૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વધુ પડતો દારૂ ન પીઓ,+ એ નીચ કામો* તરફ લઈ જાય છે, પણ પવિત્ર શક્તિથી ભરપૂર થતા જાઓ.
૧૩ જેમ દિવસે બધાના દેખતાં લોકો વર્તે છે, તેમ ચાલો આપણે સારી રીતે વર્તીએ.+ આપણે બેફામ મિજબાનીઓ* ન કરીએ, દારૂડિયા ન બનીએ, વ્યભિચાર અને બેશરમ કામો* ન કરીએ,+ ઝઘડા અને ઈર્ષા ન કરીએ.+
૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+