પુનર્નિયમ ૩૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તે યાકૂબને તમારા કાયદા-કાનૂન+અને ઇઝરાયેલને તમારા નિયમો શીખવે.+ તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+ તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+
૧૦ તે યાકૂબને તમારા કાયદા-કાનૂન+અને ઇઝરાયેલને તમારા નિયમો શીખવે.+ તે તમને ધૂપ* ચઢાવે, જેની સુવાસથી તમે ખુશ થાઓ છો.+ તે તમારી વેદી પર પૂરેપૂરું અર્પણ ચઢાવે.+