પુનર્નિયમ ૫:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ યહોવા તમારા ઈશ્વરે તમને જે આજ્ઞાઓ આપી છે, એને તમે ધ્યાનથી પાળજો.+ એનાથી ડાબે કે જમણે જશો નહિ.+