નીતિવચનો ૧૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ ભલે ચિઠ્ઠીઓ* ખોળામાં નાખવામાં આવે,+પણ દરેક નિર્ણય યહોવા તરફથી હોય છે.+ પ્રેરિતોનાં કાર્યો ૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ત્યારે પિતરે કહ્યું: “અનાન્યા, તેં કેમ શેતાનને તારા દિલ પર કાબૂ કરવા દીધો? તું કેમ પવિત્ર શક્તિ વિરુદ્ધ+ જૂઠું બોલ્યો?+ તેં કેમ જમીનના અમુક પૈસા છૂપી રીતે પોતાની પાસે રાખી લીધા?
૩ ત્યારે પિતરે કહ્યું: “અનાન્યા, તેં કેમ શેતાનને તારા દિલ પર કાબૂ કરવા દીધો? તું કેમ પવિત્ર શક્તિ વિરુદ્ધ+ જૂઠું બોલ્યો?+ તેં કેમ જમીનના અમુક પૈસા છૂપી રીતે પોતાની પાસે રાખી લીધા?