પુનર્નિયમ ૩૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પછી મૂસાએ યહોશુઆને બોલાવ્યો અને બધા ઇઝરાયેલીઓના દેખતાં તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ આ લોકોને એ દેશમાં લઈ જઈશ, જે દેશ આપવાના યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. તું તેઓને એ દેશનો વારસો આપીશ.+ યહોશુઆ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હિંમતવાન અને બળવાન થા.+ તું જ આ લોકોને એ દેશનો વારસો અપાવીશ, જે આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ યહોશુઆ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું તને ફરીથી આજ્ઞા આપું છું, હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ, કેમ કે તું જ્યાં પણ જઈશ, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે હશે.”+
૭ પછી મૂસાએ યહોશુઆને બોલાવ્યો અને બધા ઇઝરાયેલીઓના દેખતાં તેને કહ્યું: “હિંમતવાન અને બળવાન થા,+ કેમ કે તું જ આ લોકોને એ દેશમાં લઈ જઈશ, જે દેશ આપવાના યહોવાએ તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. તું તેઓને એ દેશનો વારસો આપીશ.+
૬ હિંમતવાન અને બળવાન થા.+ તું જ આ લોકોને એ દેશનો વારસો અપાવીશ, જે આપવા વિશે મેં તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+
૯ હું તને ફરીથી આજ્ઞા આપું છું, હિંમતવાન અને બળવાન થા. ડરીશ નહિ કે ગભરાઈશ નહિ, કેમ કે તું જ્યાં પણ જઈશ, ત્યાં તારો ઈશ્વર યહોવા તારી સાથે હશે.”+